ટોરોન્ટો યુનિવર્સિટી નજીક 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા December 27, 2025 Category: Blog ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરાઈ હતી. હુમલાખોર ફાયરિંગ કર્યા પછીથી ભાગી ગયો હતો. પોલીસે આરોપીને પકડવા માટે જનતાની મદદ માંગી હતી.